સાત જન્મના બંધનમાં બંધાયા જેકી ભગનાની અને રકુલ પ્રીત,જુઓ કપલની સુંદર તસવીરો

રકુલપ્રીત સિંહ અને જેકી ભગનાની લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. હવે બંનેના લગ્ન પછીની તસવીરો સામે આવી છે. રકુલે તેના લગ્નમાં ભારે આછા ગુલાબી રંગનો લહેંગા પહેર્યો હતો જેની સાથે તેણે હેવી જ્વેલરી અને મેચિંગ બંગડીઓ પહેરી હતી. આ દરમિયાન જેકી તેની દુલ્હન સાથે ટ્વિનિંગ કરતો જોવા મળ્યો હતો. આ કપલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નની તસવીરો શેર કરી છે. તસવીરો શેર કરતા રકુલે લખ્યું, 'આ આજે અને હંમેશ માટે મારા છે. #abdonobhagna-ni હેશટેગ પણ રાખ્યો હતો.' લેબ્સ રકુલને તેની પોસ્ટ પર ટિપ્પણી કરીને અભિનંદન આપી રહ્યાં છે. રિતેશ દેશમુખ, જેનેલિયા ડિસોઝા, આથિયા શેટ્ટી, વરુણ ધવન, મૃણાલ ઠાકુર, સામંથા રૂથ પ્રભુ, જેકલીન ફર્નાન્ડિસ સહિત ઘણા સેલેબ્સ રકુલ અને જેકીને શુભેચ્છા પાઠવી રહ્યા છે.


[[$ad]]
[[$googlead]]



[[$alsoread]]

  • Follow us on:

રકુલે ગુલાબી રંગનો લહેંગા પહેર્યો

1/52

2/52D

3/52C

4/52B

5/52A

Gallery Ads