જાહ્નવી કપૂર હંમેશા તેના ફેન્સને ફક્ત તેની એક્ટિંગથી જ નહીં પરંતુ તેના લુકથી પણ દિવાના બનાવે છે. એક્ટ્રેસ જાહ્નવી કપૂર તેની સ્ટાઈલ અને ફેશન સેન્સ માટે જાણીતી છે. તાજેતરમાં જ એક્ટ્રેસે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક નવી ગ્લેમરસ તસવીરો શેર કરી છે. જાહ્નવી બ્લેક શાઈનિંગ ગાઉનમાં ખૂબ જ સુંદર અને ગ્લેમરસ લાગી રહી છે. આ તસવીરમાં, તે પોતાના કિલર લુકથી ફેન્સના દિલ જીતી રહી છે. હાઈ સ્લિટ ડ્રેસ અને પરફેક્ટ મેકઅપ સાથેનો તેનો લુક ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો છે. જાહ્નવી કપૂરના આ અવતારને લાખો લાઈક્સ અને કોમેન્ટ્સ મળી છે. ફેન્સથી લઈને સેલેબ્સ સુધી, દરેક જણ જાહ્નવીના વખાણ કરી રહ્યા છે.
[[$ad]]
[[$googlead]]





