પર્પલ સાડીમાં શરમાતી જોવા મળી જ્હાનવી, પ્યોર ટ્રેડિશનલ લૂક થયો વાયરલ

ક્યારેક બોલ્ડ અંદાજમાં જોવા મળતી જ્હાનવી કપૂરનો પ્યોર ટ્રેડિશનલ લૂક સામે આવ્યો છે. જેમાં તે પર્પલ સાડીમાં જોવા મળી રહી છે. આ ફોટોશૂટ સમયે તે શરમાતી પણ જોવા મળે છે. એકટ્રેસે લૂકને કમ્પલીટ કરવા માટે સાડી સાથે ઈયરિંગ્સ, નેકપીસ અને ચાંલ્લાનો ઉપયોગ કર્યો છે. જેનાથી તેની સુંદરતા વધી જાય છે. જ્હાનવી તેની સ્માઈલથી અનેક ફેન્સના દિલમાં રાજ કરે છે. તો જોઈ લો સાડીમાં જ્હાનવીના ફોટોઝ.


[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

એક્ટ્રેસની સુંદરતાથી ફેન્સ થયા ખુશ

1/8photo_2023-10-23_11-06-09

2/8photo_2023-10-23_11-06-04

3/8photo_2023-10-23_11-06-05

4/8photo_2023-10-23_11-06-05 (2)

5/8photo_2023-10-23_11-06-06

6/8photo_2023-10-23_11-06-06 (2)

7/8photo_2023-10-23_11-06-07

8/8photo_2023-10-23_11-06-08

Gallery Ads