Janhvi Kapoorના શેર કરી સુંદર તસવીરો, સિમ્પલ લુકે જીત્યું ફેન્સનું દિલ

જાહ્નવી કપૂર હંમેશા તેના ફેન્સને ફક્ત તેની એક્ટિંગથી જ નહીં પરંતુ તેના લુકથી પણ દિવાના બનાવે છે. જાહ્નવી કપૂરે ક્રોપ ટોપ અને સ્કર્ટમાં પોઝ આપતી જોવા મળી હતી. જાહ્નવી કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની ઘણી સુંદર તસવીરો શેર કરી છે. જેમાં એક્ટ્રેસનો કિલર અવતાર ફરી એકવાર જોવા મળ્યો. આ તસવીરોમાં, જાહ્નવી કપૂર સ્ટાઈલિશ આઉટફિટમાં કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી. જાહ્નવી કપૂરે ગ્લોઈંગ મેકઅપ સાથે પોતાનો ખૂબસૂરત લુક કમ્પલીટ કર્યો. એક્ટ્રેસની આ તસવીરો જોઈને ફેન્સ દિવાના થઈ ગયા છે અને તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે.


[[$ad]]
[[$googlead]]


  • Follow us on:

[[$alsoread]]

જાહ્નવી કપૂરનો ગ્લેમરસ લુક

1/5Janhvi Kapoor

2/5Janhvi Kapoor

3/5Janhvi Kapoor

4/5Janhvi Kapoor

5/5Janhvi Kapoor

Gallery Ads