કિયારા, પરિણીતીથી લઈને પ્રિયંકા સહિતની આ એક્ટ્રેસ પહેલીવાર રાખશે કરવા ચોથનું વ્રત

દેશભરમાં 1 નવેમ્બરે કરવા ચોથનો તહેવાર ઉજવાશે. આ સમયે અનેક એક્ટ્રેસ જેઓએ હાલમાં લગ્ન કર્યા છે તેઓ પહેલીવખત કરવા ચોથનું વ્રત રાખશે. આ વર્ષે જે એક્ટ્રેસ પહેલીવાર વ્રત રાખવાની છે તેમાં કિયારા અડવાણી, સ્વરા ભાસ્કર, સોનાલી સહગલ, આથિયા શેટ્ટી અને પરિણીતી ચોપરા સહિત અનેક એકટ્રેસના નામ સામેલ છે. તેમના માટે આ પહેલીવારનું વ્રત ખાસ રહેશે. 


[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

1 નવેમ્બરે કરવા ચોથનો તહેવાર

1/8photo_2023-10-26_11-32-43

2/8ranveer

3/8photo_2023-10-26_11-18-36

4/8photo_2023-10-26_11-18-35

5/8photo_2023-10-26_11-18-35 (2)

6/8photo_2023-10-26_11-18-33

7/8photo_2023-10-26_11-18-33 (2)

8/8photo_2023-10-26_11-18-30

Gallery Ads