બીજી એનિવર્સરી બાદ મુંબઈ એરપોર્ટ પર સિમ્પલ લૂકમાં દેખાઈ કેટરિના,ફેન્સે કર્યા વખાણ

બોલિવૂડ અભિનેત્રી કેટરિના કેફ ગઈકાલે રાત્રે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન કેટરીના શાનદાર અંદાજમાં જોવા મળી હતી. ટાઈગર 3 એક્ટ્રેસના એરપોર્ટ લૂકની તસવીરો હવે વાયરલ થઈ રહી છે. બીજી વેડિંગ એનિવર્સરી પર પતિ વિકી કૌશલ અને પરિવાર સાથે અદ્ભુત સમય વિતાવ્યા બાદ અભિનેત્રી મુંબઈ એરપોર્ટની બહાર જતી જોવા મળી હતી.'ટાઈગર 3' આ દરમિયાન સ્ટાઇલિશ બ્લેક જોગર્સ અને મેચિંગ ટીમાં અભિનેત્રી ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી. કેટરીનાએ બેજ ટ્રેન્ચ કોટ અને બ્લેક એન્ડ વ્હાઇટ કન્વર્ઝ શૂઝ સાથે બ્લેક ગોગલ્સ સાથે એરપોર્ટ લુક પૂર્ણ કર્યો હતો. મેકઅપ વગરના લુકમાં અને આકર્ષક પોનીમાં તે ખૂબ જ સુંદર દેખાતી હતી.


[[$ad]]
[[$googlead]]


  • Follow us on:

[[$alsoread]]

સિંપલ લૂકમાં લાગી સ્માર્ટ

1/1001 (2)

2/1011

3/1010 (2)

4/1009 (2)

5/1008 (4)

6/1006 (3)

7/1005 (3)

8/1004 (2)

9/1003 (2)

10/1002 (2)

Gallery Ads