ખુશી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. ઈન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલોઈંગની યાદી ઘણી મજબૂત છે.ખુશી કપૂર તેના ફેશન સ્ટેટમેન્ટને કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે. તેની બોલ્ડ અને અદભૂત સ્ટાઈલ ઈન્ટરનેટ પર આવતાની સાથે જ પોપ્યુલર બની જાય છે. ખુશી કપૂરે રેડ કલરનો મિની આઉટફિટ પહેર્યો છે જેમાં તે કિલર પોઝ આપી રહી છે. ખુશી કપૂરે તેના વાળ ઓપન રાખીને અને લાઈટ મેક-અપ કરીને તેનો લુક કમ્પલીટ કર્યો છે. આ સાથે ખુશી કપૂરે ગળામાં મિની નેકલેસ પહેર્યું છે, જેને ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. આ તસવીરોમાં ખુશી કપૂર અલગ-અલગ પોઝ આપી રહી છે. આ તસવીરો પર ફેન્સે પ્રેમ વરસાવ્યો છે.
[[$ad]]
[[$googlead]]





