બોલીવુડ અભિનેત્રી ક્રિતી સેનન પોતાના ફેન્સ સાથે ખુશી શેર કરી છે. ક્રિતી સેનને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એવોર્ડ મળ્યાના ખાસ ફોટો શેર કરતા આયોજકોનો આભાર માન્યો. Zee Cine Award 2025 ફંકશનમાં અભિનેત્રીએ હાજરી આપી હતી. આ ખાસ ફંકશનમાં અભિનેત્રીએ રેડ કલરના કે સ્ટ્રેપલેસ ગાઉન આઈમેકઅપ સાથે લુક કમ્પલીટ કર્યું હતું. સ્ટ્રેપ લેસ ગાઉનમાં ક્રિતી સેનના ખાસ અંદાજ જોવા મળ્યા. ક્રિતી સેનના આ શોમાં પોતાને એવોર્ડ મળ્યાની ખુશી પોતાના ફેન્સ સાથે શેર કરતા સોશિયલ મીડિયામાં ફોટો મૂકયા છે.
[[$ad]]
[[$googlead]]









