કૃતિ સેનન ડેનિમ આઉટફીટમાં લાગી કમાલની, તસ્વીરો પરથી નહી હટે નજર

અભિનેત્રી કૃતિ સેનન તેના પ્રશંસકોને પ્રભાવિત કરવાની કોઈ તક છોડતી નથી. અભિનેત્રી તેની એક્શન-થ્રિલર આગામી ફિલ્મ ગણપતની રિલીઝને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. પ્રમોશનમાં વ્યસ્ત કૃતિ સેનન સતત પોતાની સ્ટાઇલિશ, સુંદર અને ગ્લેમરથી ભરપૂર તસવીરો ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. લેમન કલરના આઉટફિટ બાદ હવે ગણપત સ્ટારે ડેનિમ આઉટફિટમાં તેની ખૂબ જ સ્ટાઇલિશ તસવીરો શેર કરી છે. કૃતિ સેનન ગણપતના ટ્રેલર લોન્ચ કાર્યક્રમમાં હાજરી આપવા ટાઇગર શ્રોફ સાથે દિલ્હી પહોંચી હતી.


[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

સ્ટાઇલિશ અંદાજે આકર્ષણ જમાવ્યુ

1/7main

2/7kruti 5

3/7kruti 4

4/7kruti 3

5/7kruti 2

6/7kruti 1

7/7kruti 6

Gallery Ads