લોકસભા ચૂંટણી 2024ના પહેલા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે લોકો ઉત્સાહથી મતદાન કરીને આ અનેરા પર્વની ઉજવણી કરી રહ્યા છે. વિવિધ મતદાન બૂથ પર લોકો વહેલી સવારથી મતદાન કરવા પહોંચ્યા છે અને લોકો હર્ષ, ઉલ્લાસ, ઉમંગ સાથે મતદાન કરવા પહોંચ્યા છે. 100 વર્ષથી વધુ ઉંમરના દાદીથી લઈને નવ પરણિત યુગલે પણ મતદાન કર્યું છે. VIP મહેમાનો મતદાન કરવા પહોંચ્યા હતા અને લોકોને પણ વધુ મતદાન કરવા અપીલ કરી હતી.
[[$ad]]
[[$googlead]]
[[$alsoread]]










