વર્ષોથી ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત (Madhuri Dixit) પોતાની ખૂબસૂરતી અને એક્ટિંગથી લોકોને પોતાના દિવાના બનાવતી રહે છે. તેણે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે અને આજે પણ તે જે ફિલ્મમાં જોવા મળી છે, તેમાં ચાર ચાંદ લગાવી દીધા છે. હાલ માધુરીની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે. જેમા તેણે પર્પલ કલરની સાડી પહેરી છે.
[[$ad]]
[[$googlead]]
[[$alsoread]]




