મલાઈકા અરોરાએ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હાલમાં મલાઈકા અરોરાએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મલાઈકાએ મરૂન કલરનો કોઓર્ડ બ્લેઝર આઉટફિટ પહેર્યો છે. મલાઈકાએ ચોટલી હેર સ્ટાઈલ સાથે પોતાનો લુક કમ્પલીટ કર્યો છે. મલાઈકાના આ પોઝ જોઈને ફેન્સ પ્રેમ વરસાવી રહ્યા છે. હાલમાં મલાઈકા પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. તેને અર્જુન કપૂર સાથે બ્રેકઅપ કરી લીધું છે. બ્રેકઅપ બાદ મલાઈકા ઈન્સ્ટાગ્રામ પર ક્રિપ્ટીક પોસ્ટ શેર કરતી રહે છે અને મિસ્ટ્રી મેન સાથે જોવા મળે છે. જેમાં તે ક્યારેક પ્રેમ વિશે તો ક્યારેક પોતાના રિલેશનશિપ સ્ટેટસ વિશે શેર કરે છે.
[[$ad]]
[[$googlead]]





