50 વર્ષની ઉંમરે પણ મલાઈકા અરોરાની હોટનેસની સરખામણીમાં બોલિવૂડની ઘણી સારી અભિનેત્રીઓ નિષ્ફળ જાય છે. મલાઈકા અવારનવાર તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ તસ્વીરો દ્વારા તેના ચાહકોને ધ્રૂજાવી દે છે. હાલમાં જ તેણે કેટલીક એવી તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ બોલ્ડ અને સુંદર લાગી રહી છે. બોલિવૂડની સૌથી બોલ્ડ અને સેન્સેશનલ એક્ટ્રેસ મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. એક્ટ્રેસ પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર દરરોજ કોઈને કોઈ વીડિયો કે ફોટો શેર કરતી રહે છે. અભિનેત્રીએ ક્લાસિક બોસી સ્ટાઈલમાં આવી કેટલીક તસવીરો પોસ્ટ કરી છે જેમાં તે ખૂબ જ સુંદર અને ખૂબસૂરત લાગી રહી છે. અભિનેત્રી મલાઈકા અરોરાએ પોતાની બોસી સ્ટાઈલ અને બોલ્ડ લુકથી ચાહકોમાં હલચલ મચાવી છે. અભિનેત્રીની આ તસવીરો ખૂબ જ ચર્ચામાં છે. સફેદ કોટમાં અભિનેત્રી ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે. ક્યારેક મલાઈકા પોતાની સ્મિત સાથે તો ક્યારેક પોતાના સિઝલિંગ પોઝ સાથે પોતાની સ્ટાઈલ બતાવે છે.




