બ્લેક ગાઉનમાં મલાઈકા બની પરી, લુક પર ફિદા થયા ફેન્સ

49 વર્ષની મલાઈકા જ્યારે પણ કેમેરાની સામે આવે છે ત્યારે તે પોતાના ગ્લેમરસ અંદાજથી સૌને દીવાના બનાવી દે છે. મલાઈકા બ્લેક ગાઉનમાં હોટ લાગી રહી છે. આ ગાઉન એટલું ટાઈટ છે કે એક્ટ્રેસ પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરી રહી હતી. લુક્સને પૂરો કરવા માટે તેણે વાળ ખુલ્લા રાખ્યા હતા અને સાથે સટલ મેકઅપ અને આઈ મેકઅપ કરીને કેમેરા સામે પોઝ આપ્યા. તેણે આ ફોટો ઈનસ્ટાગ્રામ પર પણ શેર કર્યા હતા. હાથમાં ગુલાબનું ફૂલ પકડીને સફેદ કલરની કાર પાસે પણ એક્ટ્રેસે ખાસ પોઝ આપ્યા છે. 


[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

એક્ટ્રેસે ફ્લોન્ટ કર્યું ફિગર

1/6photo_2023-09-24_12-07-25 (2)

2/6photo_2023-09-24_12-07-25

3/6photo_2023-09-24_12-07-24

4/6photo_2023-09-24_12-07-24 (2)

5/6photo_2023-09-24_12-07-23

6/6photo_2023-09-24_12-07-23 (2)

Gallery Ads