ડિપ્રેશન, આત્મહત્યાથી લઈને સફળતા સુધીની મોહમ્મદ શમીની કહાણી

મોહમ્મદ શમીએ વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિફાઇનલ મેચમાં જે સ્ટાઈલથી બોલિંગ કરી હતી તેને કારણે આજે તે દેશનો સૌથી મોટો સ્ટાર બની ગયો છે. તે બુધવારે રાતથી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે. સ્થિતિ એવી છે કે તેમણે વિરાટ કોહલીની 50મી સદીની મહાન સિદ્ધિને પણ ઢાંકી દીધી છે. શમીએ ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલ મેચમાં 7 વિકેટ લઈને ટીમ ઈન્ડિયાને જે જીત અપાવી હતી તે કદાચ ક્રિકેટ જગતમાં હંમેશા યાદ રહેશે. આ યાદગાર પ્રદર્શનને કારણે શમીએ ઘણા જૂના રેકોર્ડ તોડીને પોતાનું નામ લખાવ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે આજે દેશના આ સૌથી પ્રિય ચહેરાએ એક સમયે આત્મહત્યા કરવાનું વિચાર્યું હતું. મોહમ્મદ શમીની જીંદગીમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા પરંતુ મોહમ્મદ શમીએ હાર ન માની અને વર્લ્ડ કપમાં અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. જુઓ શમીની તસવીરો....


[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

વર્લ્ડ કપ 2023

1/14Mohammed Shami

2/14Mohammed Shami

3/14Mohammed Shami

4/14Mohammed Shami

5/14Mohammed Shami

6/14Mohammed Shami

7/14Mohammed Shami

8/14Mohammed Shami

9/14Mohammed Shami

10/14Mohammed Shami

11/14Mohammed Shami

12/14Mohammed Shami

13/14Mohammed Shami

14/14Mohammed Shami

Gallery Ads