5 સ્ટોર હોટલથી ઓછું નથી દીપિકા કક્કડનું ઘર, બાળક માટે ખાસ તૈયારીઓ

દીપિકા કક્કડે હાલમાં પોતાની પ્રેગનન્સીની જાહેરાત કરી હતી. આ સાથે તેઓએ છેલ્લા મિસકેરેજની વાત પણ કરી. લગ્નના 4 વર્ષ બાદ તે માતા બનવા જઈ રહી છે. એવામાં પરિવાર પણ ખુશ છે. દીપિકા કક્કડે લેટેસ્ટ વીડિયોમાં ખુશી જાહેર કરી છે અને પોતાની પ્રેગનન્સીનો એક્સપીરિયન્સ શેર કર્યો. તેણે ઘરની કેટલીક ખાસ જગ્યાઓ દેખાડી. દીપિકા કક્કડ હાલમાં ટ્રિમેસ્ટરમાં છે. તેણે પ્રેગનન્સીના 3 મહિના પૂરા કરી લીધા છે. તે કિચનને પણ રિનોવેટ કરાવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ તૈયારી આવનારા બેબીને લઈને છે. દીપિકા કક્કડે કમ્ફર્ટ ટ્રાવેલિંગ માટે નવી કાર ખરીદી છે. અહીં ફોટોમાં તેણે પતિ સાથે કેટલાક બેડરૂમ ફોટો પણ શેર કર્યા છે. 


[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

કિચન રીનોવેશનની થઈ શરૂઆત

1/8photo_2023-01-26_15-24-11

2/8photo_2023-01-26_15-24-16

3/8photo_2023-01-26_15-24-15

4/8photo_2023-01-26_15-24-15 (2)

5/8photo_2023-01-26_15-24-14

6/8photo_2023-01-26_15-24-13

7/8photo_2023-01-26_15-24-12

8/8photo_2023-01-26_15-24-11 (2)

Gallery Ads