ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ હાલમાં તેના વિવિધ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે. આ ફોટા પર ફેન્સ લાઇક અને કમેન્ટ કરી રહ્યા છે. મોનાલિસા હાલ કોલકાતામાં છે. અને ત્યાં રજાઓનો આનંદ માણી રહી છે. ડિજીટલ પ્લેટફોર્મ પર અપલોડ થયેલા ફોટામાં મોનાલિસા શર્ટ, સ્કર્ટ અને ખુલ્લા વાળમાં દેખાઇ રહી છે. તેની ચુલબુલી અદાઓના કારણે તે વધુ લોકપ્રિય છે.
[[$ad]]
[[$googlead]]






