ફેમસ ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા ઘણીવાર તેના કિલર અંદાજને કારણે ચર્ચામાં રહે છે. આ એક્ટ્રેસ દરરોજ પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરીને ઈન્ટરનેટ પર ધૂમ મચાવે છે. મોનાલિસાએ તાજેતરમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના સાડી લુકની કેટલીક અદભુત તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મોનાલિસા રાની પિંક કલરની સાડી પહેરેલી જોવા મળી રહી છે અને ફેન્સ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ સિવાય બીજી તસવીરમાં એક્ટ્રેસ સીડી પર બેઠી છે અને કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે. આ તસવીર સામે આવ્યા પછી ફેન્સ એક્ટ્રેસના દિવાના થઈ ગયા છે અને ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. એક્ટ્રેસની તસવીરો પર ફેન્સ પ્રેમ વરસાવી રહ્યા છે.
[[$ad]]
[[$googlead]]





