મોનાલિસાથી લઈને અક્ષરા સિંહે ઉજવી ગણેશ ચતુર્થી, જુઓ ખાસ ડેકોરેશન

મુંબઈથી લઈને બિહાર સુધી દેશમાં તમામ જગ્યાએ ગણેશ ચતુર્થી ઉજવાઈ રહી છે ત્યારે ભોજપુરી સેલેબ્સ પણ પાછળ નથી. આ વર્ષે મોનાલિસાથી લઈને અક્ષરા સિંહે પરિવાર સાથે ગણેશજીની પૂજાનો લ્હાવો માણ્યો છે. યલો સૂટમાં મોનાલિસાએ પતિ વિક્રાંતની સાથે પૂજા કરી તો મનીષ પોલે તેમની પત્ની સાથે પૂજા કરી. તમામ સેલેબ્સે પ્રાર્થના કરી કે વિઘ્નહર્તા તેમના જીવનમાં ખુશીઓ લાવે અને સમૃદ્ધિ કાયમ રાખે. 


[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

વિઘ્નહર્તા હરશે વિઘ્ન

1/6photo_2023-09-22_15-31-11

2/6photo_2023-09-22_15-31-07

3/6photo_2023-09-22_15-31-03

4/6photo_2023-09-22_15-31-00

5/6photo_2023-09-22_15-30-56

6/6photo_2023-09-22_15-30-53

Gallery Ads