અનંત-રાધિકાની સગાઇ બાદ અંબાણી પરિવારની સુંદર તસવીરો આવી સામે


[[$ad]]
[[$googlead]]

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની ગુરુવારે રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ થઇ હતી. મુંબઈમાં મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયામાં આ સગાઇ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અનંત અને રાધિકાની સગાઈના પ્રસંગે એન્ટિલિયાને શણગારવામાં આવ્યું છે. અનંત અને રાધિકાએ ગોળધાણા અને ચુંદડી વિધિની પરંપરા સાથે સગાઈ કરી હતી. અનંત અને રાધિકા સાથે અંબાણી પરિવારની સુંદર તસવીરો સામે આવી છે. 
  • Follow us on:

અનંત-રાધિકાની સગાઇની તસવીરો

1/7a1

2/7a3

3/7a2

4/7a5

5/7a4

6/7a6

7/7a7

Gallery Ads