Nancy Tyagiએ cannes 2025માં જાતે ડિઝાઈન કરેલા ગાઉને સૌનું ધ્યાન ખેચ્યું, જુઓ

દિલ્હીની નેન્સી ત્યાગીએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025માં પોતે ડિઝાઇન કરેલા ગાઉને બધાનું ધ્યાન ખેંચ્યું. તેણે આ ગાઉન તેણે જાતે ડિઝાઇન કર્યું હતું, દરેકને તેનો આ ખાસ લુક પસંદ આવી રહ્યો છે અને તેણે એક નવો ફેશન ટ્રેન્ડ સેટ કર્યો છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દરમિયાન તેનો પહેલો લુક ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 78મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર તેનો અલગ જ લુક જોવા મળ્યો. તેણે જે ડ્રેસ પહેર્યો હતો તે નેન્સીએ પોતે ડિઝાઇન કર્યો હતો અને ગયા વર્ષે પણ નેન્સીએ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં તેના ગ્લેમરસ લુકથી લોકોને આશ્ચર્યચકિત કર્યા હતા. જો આપણે તેના ડ્રેસ વિશે વાત કરીએ તો, નેન્સીએ 78મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે ફીટેડ ગાઉન પહેર્યું હતું. આ ડ્રેસમાં મોટે ભાગે ફૂલો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને કેટલીક જગ્યાએ નેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સાથે નીચે ગુલાબના ફૂલો બનાવવામાં આવ્યા હતા અને ફ્રિલ ડિઝાઇન આઉટફિટના દેખાવને વધારી રહી હતી અને તેના પર સિક્વન્સ વર્ક કરવામાં આવ્યું હતું.


[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

નેન્સીનો લુક થયો વાયરલ

1/7WhatsApp Image 2025-05-18 at 8.52.39 AM.jpeg

2/7WhatsApp Image 2025-05-18 at 8.52.53 AM.jpeg

3/7WhatsApp Image 2025-05-18 at 8.52.53 AM (2).jpeg

4/7WhatsApp Image 2025-05-18 at 8.52.53 AM (1).jpeg

5/7WhatsApp Image 2025-05-18 at 8.52.52 AM.jpeg

6/7WhatsApp Image 2025-05-18 at 8.52.52 AM (1).jpeg

7/7WhatsApp Image 2025-05-18 at 8.52.39 AM (1).jpeg

Gallery Ads