નતાશા સ્ટેનકોવિક-હાર્દિક પંડ્યા ઉદયપુરમાં ભવ્ય લગ્નના ફોટા, સફેદ ગાઉનમાં દેખાઈ દુલ્હન

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે વેલેન્ટાઈન ડે 2023ના રોજ એક સુંદર સમારોહમાં ફરીથી લગ્ન કર્યા છે. આ દંપતીએ 2020માં કોર્ટ મેરેજ કર્યા હતા અને તાજેતરમાં એક ખ્રિસ્તી લગ્ન કર્યા હતા. જેમાં તેમના પરિવારો અને મિત્રોએ હાજરી આપી હતી. ગાયિકા આસ્થા ગીલે સમારંભમાંથી કેટલાક નવા ફોટા શેર કર્યા છે. 


[[$ad]]
[[$googlead]]

  • Follow us on:

[[$alsoread]]

ગાયિકાએ કર્યા ફોટા શેર

1/4photo_2023-02-16_13-34-39

2/4photo_2023-02-16_13-34-38 (2)

3/4photo_2023-02-16_13-34-38

4/4photo_2023-02-16_13-34-37

Gallery Ads