Neeti Mohan: બ્લેક મીની આઉટફીટમાં ગાયિકાએ ફેન્સને કર્યા ઘાયલ

બોલીવુડ સિંગર નીતિ મોહને હાલમાં તેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જેમાં તે સુંદર દેખાઇ રહી છે. નીતિ મોહન બોલીવુડની પ્રખ્યાત ગાયિકા છે. તેના આ ફોટા એક કોન્સર્ટના છે. જયાં તેણે તેના ચાહકોને તેની ગાયિકાથી મંત્ર મુગ્ધ કર્યા હતા. બ્લેક ડ્રેસ સાથે નીતિએ ખુલ્લા વાળ રાખ્યા છે. અને સુંદર મેકઅપ કર્યો છે. આ લુક તેને બધાથી અલગ બનાવે છે. નીતિ મોહને રિયાલીટી શોથી તેની ગાયિકી શરુ કરી હતી. અને હવે તે દેશ-વિદેશમાં જાણીતું નામ બન્યુ છે. 


[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

ફોટા સોશિયલ મીડિયા પર શેર

1/6neeti

2/6niti

3/6niti

4/6niti

5/6niti

6/6niti

Gallery Ads