Neha Kakkarએ ફ્લોન્ટ કર્યું કર્વી ફિગર, ફેન્સે કર્યા વખાણ

નેહા કક્કર દેશની પોપ્યુલર સિંગરમાંની એક છે, આ સિંગરના ચાહકો પણ ઘણા છે. નેહા કક્કર સિંહ જન્મ 6 જૂન 1988 માં થયો હતો તે એક ઇન્ડિયન પ્લેબેક સિંગર છે. નેહા પ્લેબેક સિંગર ટોની કક્કર અને સોનુ કક્કરની નાની બહેન છે. તેણે ખૂબ જ નાની ઉંમરે ધાર્મિક કાર્યક્રમોમાં પ્રદર્શન કરવાનું શરૂ કર્યું હતું. વર્ષ 2005 માં, સિંગિંગ રિયાલિટી શો, ઇન્ડિયન આઇડોલની બીજી સીઝનમાં ભાગ લીધો હતો. તેણે મીરાબાઈ નોટ આઉટ ફિલ્મમાં કોરસ ગાયિકા તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેના અંગત જીવનની વાત કરીએ તો, નેહા કક્કરે પંજાબી સંગીત કલાકાર રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા છે . આ દંપતીએ 24 ઓક્ટોબર, 2020 ના રોજ દિલ્હીમાં ભવ્ય સેટઅપમાં લગ્ન કર્યાં હતા. નેહા કક્કર સોશિયલ મિડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેણે સોશિયલ મિડિયા પર પીંક આઉટફીટમાં ફોટો શેર કર્યા છે. કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી. પીંક આઉટફીટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી ફેન્સે ખૂબ જ વખાણ કર્યા.


[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

ગ્લેમરસ લુકે જીત્યું ફેન્સનું દિલ

1/4GALLARY-14

2/4GALLARY-13

3/4GALLARY-12

4/4GALLARY-11

Gallery Ads