Ahmedabad Plane Crash દુર્ઘટનના હચમચાવી નાખે તેવા સામે આવ્યા દ્રશ્યો

અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના બની. મેઘાણીનગરમાં IGB કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું. પ્લેનમાં કુલ 242 મુસાફરો સવાર હતા. પ્લેન ટેક ઓફ કર્યા બાદ આ ઘટના બની. હાલ રાહત અને બચાવની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. રેસ્ક્યુ માટે NDRFની 2 ટીમ મોકલવામાં આવી છે. ચારેબાજુ વિમાનનો કાટમાળ જોવા મળ્યો છે. ફાયર વિભાગની 7 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે

[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

ફાયર વિભાગની 7 ગાડીઓ ઘટનાસ્થળે

1/7અમદાવાદ પ્લેન ક્રેશ મેઘાણીનગર

અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના બની. મેઘાણીનગરમાં IGB કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું. પ્લેનમાં કુલ 242 મુસાફરો સવાર હતા. પ્લેન ટેક ઓફ કર્યા બાદ આ ઘટના બની. હાલ રાહત અને બચાવની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. રેસ્ક્યુ માટે NDRFની 2 ટીમ મોકલવામાં આવી છે. ચારેબાજુ વિમાનનો કાટમાળ જોવા મળ્યો છે. ફાયર વિભાગની 7 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે

2/7અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટના

મેઘાણીનગરમાં ગુજસેલ એરપોર્ટ પર IGP કમ્પાઉન્ડમાં વિમાન ક્રેશ થતાં ગુજરાત સહિત આખા દેશમાં હાહાકાર મચી જવા પામ્યો છે. અમદાવાદના મેઘાણીનગરના ભરચક વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું.

3/7અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટના

મેઘાણીનગરમાં પ્લેન ક્રેશ થતા બિલ્ડીંગને મોટું નુકસાન થયું. વિમાન 400 ફૂટની ઉંચાઈથી બિલ્ડીંગ પર પડતા ચારેબાજુ વિમાનનો કાટમાળ જોવા મળ્યો છે. વિમાન દુર્ઘટના પછી તરત જ, સ્થળ પરથી આકાશમાં કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો.

4/7અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટના

વિમાન દુર્ઘટના બાદ, ફાયર બ્રિગેડના અનેક વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એર ઇન્ડિયાના પ્લેનમાં થયેલી આ ઘટનાને પગલે હાલમાં રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

5/7અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટના

અમદાવાદના મેઘાણીનગરમાં ગુજસેલ એરપોર્ટ પર IGP કમ્પાઉન્ડમાં વિમાન ક્રેશ થતાં ગુજરાત સહિત આખા દેશમાં હાહાકાર મચી જવા પામ્યો છે. આ દ્રશ્યો દેખાય છે તેમાં વિમાનની એક પાંખ મેડિકલ કોલેજની પાસે પડી છે.

6/7અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટના

મેઘાણીનગર જેવા ગીચ વિસ્તારમાં પ્લેન ક્રેશ થતા બિલ્ડીંગને મોટું નુકસાન પહોંચ્યું. આ પ્લેનમાં 242 મુસાફરો સવાર હતા તેમાંથી 50ના મોત થયા હોવાનું અત્યાર સુધીમાં સામે આવ્યું છે.

7/7અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટના

એર ઈન્ડિયાની AI 171 ફ્લાઈટ અમદાવાદમાં ક્રેશ થતાં મોટી જાનહાનિ થયાની સંભાવના છે. શહેરના ભરચક વિસ્તાર એવા મેઘાણીનગર અને એરપોર્ટ પાસે આવેલ મેડિકલ કોલેજ સાથે પ્લેન અથડાતા મોટું નુકસાન થયું.

Gallery Ads