ડાંગના સાપુતારામાં ભેખડ ધસવાની ઘટના સામે આવી છે. ઘાટ માર્ગમાં ગણેશ મંદિર પાસે ભેખડ ધસી પડી છે. પહાડ પરથી પથ્થરો તૂટી રસ્તા પર પડ્યા છે. ભેખડ ધસવાને કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે.

ડાંગ જિલ્લા ગિરિમથક સાપુતારાના ઘાટ માર્ગમાં ગણેશ મંદિર પાસે ભેખડ ધસવાની ઘટના સામે આવી છે. સાપુતાના આ ઘાટ માર્ગમાં ભેખડ ધસવાથી કોઈને જાણ હાની થઈ નથી.

ભેખડ ધસવાને કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. સાપુતારા પોલીસ ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. એક બાજુનો વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે.

આ ધસી પડેલી ભેખડને હટાવવા માટે વહીવટી તંત્ર દ્વારા જેસીબીને મંગાવીને હટાવીને તજવી જ શરૂ કરવામાં આવી છે. ભેખડ ધસવાથી કોઈને જાણ હાની થઈ નથી.

સાપુતારામાં ભેખડ ધસવાથી વાહન વ્યવહાર ખોરવાયો હતો. વહીવટી તંત્રએ પથ્થરો ખસેડવાની કામગીરી હાથ ધરી છે.