PM નરેન્દ્ર મોદી સરકારના સુશાસનના 11 વર્ષના ભાગરૂપે 11 અલગ અલગ યોજના દર્શાવતી 100 મીટર લાંબી રાખડી તૈયાર કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના સુશાસનના 11 વર્ષના ભાગરૂપે 11 અલગ અલગ યોજના દર્શાવતી અમદાવાદમાં અનોખી 100 મીટર લાંબી રાખડી તૈયાર કરવમાં આવી છે. 

[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

અમદાવાદમાં 100 મીટરની રાખડી

1/6pthamb

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના સુશાસનના 11 વર્ષના ભાગરૂપે 11 અલગ અલગ યોજના દર્શાવતી અમદાવાદમાં અનોખી 100 મીટર લાંબી રાખડી તૈયાર કરવમાં આવી છે. 

2/6p6

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના સુશાસનના 11 વર્ષના ભાગરૂપે 11 અલગ અલગ યોજના દર્શાવતી અમદાવાદમાં અનોખી 100 મીટર લાંબી રાખડી તૈયાર કરવમાં આવી છે.

3/6p5

અમદાવાદમાં 100 મીટરની રાખડી સાથે રક્ષાબંધનની ઉજવણી કરાશે.

4/6p4

શહેરમાં સાધના વિનય મંદિર સ્કૂલમાં વિદ્યાર્થીઓએ 100 ફૂટ લાંબી રાખડી તૈયાર કરી છે.

5/6p3

છેલ્લા 19 વર્ષથી આ સ્કૂલ દ્વારા દર વર્ષે જુદી જુદી થીમ પર રાખડી બનાવવાની પરંપરા ચાલી રહી છે.

6/6p02

આ વર્ષે રાખડીની થીમ ‘ઓપરેશન સિંદૂર’ અને PM મોદીના સુશાસનના 11 વર્ષ પર આધારિત મોદી સરકારના 11 વર્ષની વિવિધ યોજનાની થીમ સાથે રાખડી તૈયાર કરાઈ છે.

Gallery Ads