આજે દર્શ અમાસ હોવાથી પિતૃઓને પ્રસન્ન કરવા ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અમાસના દિવસે ભક્તો નદીમાં સ્નાન કરીને ભક્તીમાં લીન થયા હતા.