આજે અમદાવાદમાં 148મી રથયાત્રા નીકળી રહી છે. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે ત્યારે આજના દિવસે ખાસ ભક્તો માટે પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો