ગત શુક્રવારથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે. ઉત્તરભારતમાં આજે શ્રાવણનો ત્રીજો સોમવાર છે. જ્યારે ગુજરાતમાં આજે પવિત્ર શ્રાવણનો પ્રથમ સોમવાર છે. ભક્તો વહેલી સવારથી જ શિવભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે.

શ્રાવણ માસમાં સોમવારે શિવભકિતનું અનોખુ મહત્વ રહેલુ છે

આજે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે

શ્રાવણ માસનો સોમવારે શિવભકતી કરવાથી વિશેષ ફળ મળે છે.

આખો મહિનો ઉપવાસ-એકટાણા ન રાખી શકતા ભકતો સોમવારે તો ખાસ એકટાણા-ઉપવાસ કરે છે.

સોમવારે વહેલી સવારથી શિવાલયોમાં ભકતો પૂજા અર્ચના કરવા ઉમટી પડ્યા છે.

શહેરના શિવાલયોમાં પણ સોમવાર નીમીત્તે શિવજીને ખાસ શણગાર કરવામાં આવ્યા છે