Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથજીના મંદિરના કરો દર્શન

ભગવાન જગન્નાથજી અને બળભદ્ર અને સુભદ્રાજી આજે નગરચર્યાએ નીકળી રહ્યા છે. ભક્તો ભગવાનની એક ઝાંખી મેળવવા આતુર થઇ રહ્યા છે

[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

મંદિરના દર્શનની કરો ઝાંખી

1/5mandir main

ભગવાન જગન્નાથજી અને બળભદ્ર અને સુભદ્રાજી આજે નગરચર્યાએ નીકળી રહ્યા છે. ભક્તો ભગવાનની એક ઝાંખી મેળવવા આતુર થઇ રહ્યા છે

2/5mandir 4

ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા મંદિરનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે

3/5mandir 3

મંદિરે દર્શન કરવા ભક્તો મોટી સંખ્યામા ઉમટી રહ્યા છે

4/5mandir 2

આજે ધન્યઘડી કે મારા નાથ પધારી રહ્યા છે અમ આંગણે

5/5mandir 1

ભક્તો આખી રાત આ પવિત્ર ઘટનાના સાક્ષી થવા આતુર છે

Gallery Ads