બ્રેસ્ટ કેન્સરની સારવારમાં નવી સફળતા મળી છે. દવા બનાવનાર કંપનીએ દાવો કર્યો છે કે, તેણે એક એવી વેક્સીન બનાવી છે. જેના કારણે બ્રેસ્ટ કેન્સરમાં ટ્યૂમરનો ગ્રોથ સંપૂર્ણ રીતે નાબૂદ કરી શકાય છે.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.





