જ્યાં કુદરત સોળ કળાએ ખીલે ત્યાં જોવા જેવો નજારો હોય છે. મનમુકીને વરસતા વરસાદ વચ્ચે તાપીમાં સોનગઢનો ચીમેર ધોધ સક્રિય થયો છે.
[[$ad]]
[[$googlead]]

જ્યાં કુદરત સોળ કળાએ ખીલે ત્યાં જોવા જેવો નજારો હોય છે. મનમુકીને વરસતા વરસાદ વચ્ચે તાપીમાં સોનગઢનો ચીમેર ધોધ સક્રિય થયો છે.

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના જંગલ વિસ્તારમાં આવેલા ચીમેર ગામનો પ્રસિદ્ધ ધોધ સક્રિય થયો છે

વરસાદી માહોલ વચ્ચે આ ધોધ અંદાજે 100 ફૂટની ઊંચાઈથી ખળખળ વહી રહ્યો છે.

ધોધના સક્રિય થવાથી આસપાસનું વાતાવરણ આહ્લાદક બની ગયું છે

કુદરતી સૌંદર્યના આ નજારાને માણવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે.

તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા વનરાજીએ લીલી ચાદર ઓઢી છે

જિલ્લામાં આવેલા મોટેભાગના ધોધ સક્રિય થયા છે

સોનગઢનો ચીમેર ધોધ સોળે કળાએ ખીલતા રમણીય નજારો સામે આવ્યો છે.