Dang: ધુમ્મ્સવાળુ વાતાવરણની પ્રવાસીઓએ મજા માણી, કુદરતી સૌદર્યને માણવા પ્રવાસીઓ દૂર દૂરથી અહીં આવે

કુદરતી સૌદર્યથી ભરપૂર ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. જેને માણવા પ્રવાસીઓ આતુરતાથી રાહ જોતા હોય છે.


[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

સતત વરસાદથી આહલાદક વાતાવરણ

1/7thambnail01.jpeg

કુદરતી સૌદર્યથી ભરપૂર ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. જેને માણવા પ્રવાસીઓ આતુરતાથી રાહ જોતા હોય છે.

2/7પ10.jpeg

ડાંગના કુદરતી સૌદર્યને માણવા માટે જ પ્રવાસીઓ દૂર દૂરથી અહીં આવે છે અને દરેક સહેલાણી અહીંની સુંદરતાને તેમના આંખોરૂપી કેમેરામાં કેદ કરી લે છે અને એક પરમ તત્વની અનુભૂતિ કરે છે.

3/7પ9.jpeg

ડાંગ જિલ્લામાં ઉપરવાસમાં સતત વરસી રહેલા મેઘરાજાને પગલે નદીઓ બે કાંઠે વહાવા લાગી છે.

4/7પ5.jpeg

ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે, જેને માણવા પ્રવાસીઓ આતુરતા થી રાહ જોતા હોય છે.

5/7પ4.jpeg

ચોમાસાની રાહ જોઈને બેઠેલા પ્રવાસીઓ વરસાદના આગમન સાથે જ ડાંગ જિલ્લાની સફરે નીકળી પડતા હોય છે.

6/7પ2.jpeg

ગિરીમથક સાપુતારામાં ધુમ્મ્સવાળુ વાતાવરણ છવાતા પ્રવાસીઓએ વાતાવરણની મજા માણી હતી.

7/7પ1.jpeg

રજાના દિવસોમાં ધોધ જોવા અનેક પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે. હાલ ડાંગમાં નદીઓ બે કાંઠે વહી રહી છે.

Gallery Ads