
અરબી સમુદ્રમાં સર્જાયેલું શક્તિ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારાથી દુર જતું રહ્યું હોવા છતાં તેની દરિયામાં વ્યાપક અસર જોવા મળી રહી છે. દ્વારકાના દરિયામાં હાલ જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે. અને 15થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ઘૂઘવતા મહાસાગરનું રૌદ્ર સ્વરુપ જોવા મળી રહ્યું છે. દ્વારકાના અરબી સમુદ્ર તેમજ ગોમતી ઘાટ પર 15 થી 20 ફુટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે.

દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો છે અને 15થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ઘૂઘવતા મહાસાગરનું રૌદ્ર સ્વરુપ જોવા મળી રહ્યું છે. દ્વારકાના અરબી સમુદ્ર તેમજ ગોમતી ઘાટ પર 15 થી 20 ફુટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે.

હાલ દરિયામાં ભારે કરંટ હોવાથી ઓખા બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને માછીમારી ન કરવા સૂચના અપાઈ છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલું શક્તિ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારાથી દુર જતું રહ્યું હોવા છતાં તેની દરિયામાં વ્યાપક અસર જોવા મળી રહી છે. દ્વારકાના દરિયામાં હાલ જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે.

દ્વારકાના અરબી સમુદ્ર તેમજ ગોમતી ઘાટ પર 15 થી 20 ફુટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયાના ઉછળતા મોજા દ્વારકાના તટ સાથે અથડાતા જોવા મળી રહ્યા છે. દરિયામાં વિશાળ મોજા જોવા મળ્યા છે.

દ્વારકાના ગોમતિ તટે દ્વારીકાધીશના દર્શન કરવા આવેલા ભક્તો દરિયાના મોજામાં પલળીને આનંદ માણી રહ્યા છે અને તસવીરો પણ ખેંચાવી રહ્યા છે.