આદિપુરુષની કૃતિ સેનન કે રામાયણની સાઈ પલ્લવી? સીતા માતાનું પાત્ર ભજવવા માટે કોને મળી વધુ ફી?

હાલમાં, જ ફિલ્મ રામાયણની પહેલી ઝલક જોવા મળી હતી. ફેન્સને ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે તેઓ આતુરતાથી ફિલ્મ રિલીઝમી રાહ જોઈ રહ્યા છે. તેમજ આ ફિલ્મમાં સીતા માતાના પાત્ર માટે સાઈ પલ્લવીને કાસ્ટ કરવામાં આવી છે. તેમજ પહેલી રામાયણ આધરિત ફિલ્મ આદિપુરુષમાં કૃતિ  સેનને સીતા માતાના રોલમાં જોવા મળી હતી. હવે સવાલ એ  છે કે ફિલ્મ માટે બંનેમાંથી વધુ ફી કોનો મળી હતી?

[[$ad]]
[[$googlead]]

[[$alsoread]]
  • Follow us on:

Kriti sanon Sai Pallavi

1/7entertainment

હાલમાં, જ ફિલ્મ રામાયણની પહેલી ઝલક જોવા મળી હતી. ફેન્સને ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે તેઓ આતુરતાથી ફિલ્મ રિલીઝમી રાહ જોઈ રહ્યા છે. તેમજ આ ફિલ્મમાં સીતા માતાના પાત્ર માટે સાઈ પલ્લવીને કાસ્ટ કરવામાં આવી છે. તેમજ પહેલી રામાયણ આધરિત ફિલ્મ આદિપુરુષમાં કૃતિ  સેનને સીતા માતાના રોલમાં જોવા મળી હતી. હવે સવાલ એ  છે કે ફિલ્મ માટે બંનેમાંથી વધુ ફી કોનો મળી હતી?

2/7snake (2)

આજકાલ એક ફિલ્મની ખૂબ ચર્ચા થઈ રહી છે. તેનું નામ રામાયણ છે, જેમાં રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું બજેટ ખૂબ મોટું હોવાથી તેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

3/7snake (3)

'રામાયણ' બે ભાગની ફિલ્મ છે. બંને ભાગનું બજેટ 4 હજાર કરોડ રૂપિયા છે. આ ફિલ્મમાં સાઈ પલ્લવી મા સીતાની ભૂમિકા ભજવી રહી છે. તો શું તમે જાણો છો કે આટલા મોટા બજેટમાં બનેલી ફિલ્મ માટે તેને કેટલા પૈસા મળ્યા છે.

4/7snake (4)

અહેવાલો અનુસાર, સાઈ પલ્લવીને બંને ભાગ માટે 12 કરોડ રૂપિયા મળ્યા છે. એટલે કે તેને દરેક ભાગ માટે 6 કરોડ રૂપિયા મળ્યા છે. આ પહેલી વાર છે જ્યારે તે અને રણબીર કપૂર સાથે કામ કરી રહ્યા છે.

5/7snake (5)

વર્ષ 2023 માં આદિપુરુષ નામની એક ફિલ્મ રિલીઝ થઈ. તે ફિલ્મ પણ રામાયણ પર આધારિત હતી. તે ફિલ્મમાં કૃતિ સેનને મા સીતાની ભૂમિકા ભજવી હતી. જોકે, કૃતિની ફી સાઈ પલ્લવી કરતા ઓછી હતી.

6/7snake (6)

જો રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો, કૃતિને આદિપુરુષ માટે 3 કરોડ રૂપિયા મળ્યા હતા. એટલે કે, સાઈ પલ્લવી કરતા 3 કરોડ ઓછા. 'આદિપુરુષ' બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.

7/7snake (7)

થોડા સમય પહેલા, 'રામાયણ'ની એક ઝલકનો વીડિયો બહાર આવ્યો હતો, જેના પછી ફેન્સ આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા. ફેન્સને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. નિતેશ તિવારી આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. આ સમાચારથી ફિલ્મ પ્રત્યે લોકોની ઉત્સુકતા વધુ વધી ગઈ છે. યશ પણ આ ફિલ્મનો એક ભાગ છે. તે રાવણની ભૂમિકા ભજવી રહ્યો છે.

Gallery Ads