કરોડોનો ખર્ચ, મોટું બજેટ અને મોટી સ્ટાર કાસ્ટ છતાંય કમાણીમાં સુપર ફ્લોપ, બોલીવુડની આ ફિલ્મો બોક્સ ઓફિસ પર ઊંધા માથે પછડાઈ!

છેલ્લા 10 વર્ષોમાં, ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી છે, તેમ છતાં તેમનું બજેટ ખૂબ મોટું હતું અને સ્ટાર્સ પણ નિષ્ફળ ગયા છે. આ ફ્લોપ ફિલ્મો સાબિત કરે છે કે ફક્ત સ્ટાર્સ અને બજેટ જ સફળતાની ગેરંટી નથી.

બોલીવુડની સૌથી મોટી ફ્લોપ ફિલ્મો

1/10Bombay Velvet, Shaandaar, Mohenjo Daro, Jagga Jasoos, Jab Harry Met Sejal, shamshera, radhe movie

કલ્પના કરો, જ્યારે મોટા સ્ટાર્સ, ભવ્ય સેટ અને મોટા બજેટવાળી ફિલ્મો રિલીઝ થાય છે, ત્યારે દર્શકોને ઘણી અપેક્ષાઓ હોય છે. તેઓ ઇચ્છે છે કે સ્ટોરીથી લઈને ગીતો સુધી બધું જ બેસ્ટ હોય. પરંતુ ક્યારેક, ફિલ્મો તેમનું બજેટ પણ પાછું મેળવી શકતી નથી કારણ કે તેમને દર્શકો દ્વારા સારો પ્રતિસાદ મળતો નથી. છેલ્લા 10 વર્ષોમાં, ઘણી મોટી બોલીવુડ ફિલ્મો આ શ્રેણીમાં આવી છે. કેટલીક ફિલ્મોને મેગા-બજેટરી નુકસાનને કારણે નુકસાન થયું છે, જ્યારે કેટલીક દર્શકોની અપેક્ષાઓ પૂરી કરવામાં નિષ્ફળ ગઈ છે.

2/10Bombay Velvet, Shaandaar, Mohenjo Daro, Jagga Jasoos, Jab Harry Met Sejal, shamshera, radhe movie (1)

2015માં રિલીઝ થયેલી બોમ્બે વેલ્વેટ જેમાં રણબીર કપૂર અને અનુષ્કા શર્મા મુખ્ય રોલમાં હતી આ ફિલ્મ બોક્સ ઓફિસ મહાફ્લોપ સાબિત થઈ હતી કારણ કે આ ફિલ્મનું બજેટ 118 કરોડ રૂપિયા હતું અને કામણી માત્ર 22 કરોડ જ હતી.

3/10Bombay Velvet, Shaandaar, Mohenjo Daro, Jagga Jasoos, Jab Harry Met Sejal, shamshera, radhe movie (2)

શાહિદ કપૂર, આલિયા ભટ્ટની ફિલ્મ શાનદાર બોક્સ ઓફિસ પર પસંદ નહોતી આવી તેનું બજેટ 69 કરોડ હતું અને કમાણી માત્ર 39.68 કરોડ જ હતી.

4/10Bombay Velvet, Shaandaar, Mohenjo Daro, Jagga Jasoos, Jab Harry Met Sejal, shamshera, radhe movie (3)

2016 રિલીઝ થયેલી ફિલ્મ મોહેંજો દરોનું બજેટ 100 કરોડ હતું અને તેની કમાણી 107 કરોડ જ હતું. આ ફિલ્મમાં પૂજા હેગડેએ ઋતિક રોશન સાથે અભિનય કર્યો હતો. મોટા બજેટની સરખામણીમાં ઓછી કમાણીને કારણે આ ફિલ્મ ફ્લોપ માનવામાં આવી હતી.

5/10Bombay Velvet, Shaandaar, Mohenjo Daro, Jagga Jasoos, Jab Harry Met Sejal, shamshera, radhe movie (4)

જગ્ગા જાસૂસ ફિલ્મ 2017માં આવી હતી જેમાં કેટરિન કૈફ અને રણબીર કપૂર હતા આ ફિલ્મનું બજેટ 130 કરોડ રૂપિયા હતું અને તેની કમાણી 55 કરોડ રૂપિયા હતી આ ફિલ્મ પણ ભારે નુકસાનને કારણે ફ્લોપ ગઈ હતી.

6/10Bombay Velvet, Shaandaar, Mohenjo Daro, Jagga Jasoos, Jab Harry Met Sejal, shamshera, radhe movie (5)

2017માં રિલીઝ થયેલી ફિલ્મ જબ હેરી મેટ સેજલ જેમાં શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા મુખ્ય રોલમાં હતા. આ ફિલ્મનું બજેટ 150 કરોડ હતું અને કમાણી પણ 150 કરોડની થઈ જ હતી તેથી કમાણી ખર્ચ જેટલી જ હતી, તેથી ફિલ્મ ફ્લોપ ગણાઈ હતી.

7/10Bombay Velvet, Shaandaar, Mohenjo Daro, Jagga Jasoos, Jab Harry Met Sejal, shamshera, radhe movie (6)

સલમાન ખાનની ફિલ્મ રાધે જે 2021માં આવી હતી આ ફિલ્મનું બજેટ 90 કરોડ રૂપિયા હતું અ તેની કમાણી માત્ર 18.33 કરોડ રૂપિયા હતી. આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થઈ ન હતી અને OTT પર રિલીઝ થઈ હતી અને તેથી તેને ફ્લોપ માનવામાં આવી હતી.

8/10Bombay Velvet, Shaandaar, Mohenjo Daro, Jagga Jasoos, Jab Harry Met Sejal, shamshera, radhe movie (7)

શમશેરા ફિલ્મમાં રણબીર કપૂર અને સંજય દત્ત અભિનય કર્યો હતો અને આ ફિલ્મ ખૂબ જ ફ્લોપ સાબિત થઈ હતી. તેનું બજેટ 150 કરોડ રૂપિયા હતુ અને તેનું ક્લેક્શન 63 કરોડ રૂપિયા હતું.

9/10Bombay Velvet, Shaandaar, Mohenjo Daro, Jagga Jasoos, Jab Harry Met Sejal, shamshera, radhe movie (8)

અક્ષય કુમારની આ ફિલ્મ બચ્ચન પાંડે પણ ફ્લોપ રહી હતી તેનું બજેટ 165 કરોડ રૂપિયા હતું અ કમાણી માત્ર 73.17 કરોડ રૂપિયા થઈ હતી.

10/10Bombay Velvet, Shaandaar, Mohenjo Daro, Jagga Jasoos, Jab Harry Met Sejal, shamshera, radhe movie (9)

ધ લેડી કિલર (2023) આ ફિલ્મનું બજેટ 45 કરોડ રૂપિયા અને કમાણી માત્ર 60 લાખ રૂપિયા થઈ હતી અને ફક્ત 500 ટિકીટો જ વેચાઈ હતી.

Gallery Ads