ટીવીથી લઈને બોલીવુડ સુધી મૌની રોય પોતાનો અદભૂત અને સુંદર જલવો બતાવી ચૂકી છે. અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર આવતા જ ધમાલ મચાવી રહી છે.

ટીવીથી લઈને બોલીવુડ સુધી મૌની રોય પોતાનો અદભૂત અને સુંદર જલવો બતાવી ચૂકી છે. અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર આવતા જ ધમાલ મચાવી રહી છે.

ટીવી અને બોલીવુડની અભિનેત્રી મૌની રોય ઘણીવાર તેના અંગત અને વ્યાવસાયિક જીવનને કારણે ચર્ચામાં રહે છે. આ દરમિયાન અભિનેત્રીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

મૌની રોયે થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર પોતાનો લેટેસ્ટ લુક શેર કર્યો છે. અભિનેત્રીએ વ્હાઈટ અને બ્રાઉન આઉટફિટ પહેર્યો છે જેમાં એકદમ હોય લાગી રહી છે.

ટીવીની નાગિનથી ફેમસ થયેલી અભિનેત્રીએ હોટ અંદાજનાં સોશિયલ મીડિયા પર ફોટોઝ શેર કર્યા છે જેને જોતા જ ફેન્સનું દિલ આવી ગયું છે.

મૌની રોયે કિલર અંદાજમાં વિવિધ પોઝ આપીને પોતાના ફિગરને ફ્લોન્ટ કર્યું છે અને એકદમ સુંદર લાગી રહી છે.

મૌની રોયેની તસવીરો જોતા જ ફેન્સ કેમેન્ટનો વરસાદ કરી રહ્યા છે કે, શો હોટ, બ્યુટીફુલ, એકદમ સુંદર.....