TMKOC: તારક મહેતાના જેઠાલાલ અને બબીતાજીને પસંદ છે આ ભોજન, જાણો

લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના તમામ પાત્રો પોતાના અભિનયથી લોકોનું દિલ જીતી લે છે. આ શો TRP લિસ્ટમાં પણ નંબર-1 રહ્યો છે. ત્યારે લોકો તારક મહેતાના તમામ કલાકારોની તમામ વસ્તુઓ જાણવામાં ખૂબ જ રસ ધરાવે છે.


[[$ad]]
[[$googlead]]



[[$alsoread]]

  • Follow us on:

બબીતાજી ફિટનેસ ફ્રીક છે

1/7jethalal And Babitaji

લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના તમામ પાત્રો પોતાના અભિનયથી લોકોનું દિલ જીતી લે છે. આ શો TRP લિસ્ટમાં પણ નંબર-1 રહ્યો છે. ત્યારે લોકો તારક મહેતાના તમામ કલાકારોની તમામ વસ્તુઓ જાણવામાં ખૂબ જ રસ ધરાવે છે.



2/7Tarak Maheta 2

અભિનેતા દિલીપ જોશી જેઠાલાલ, જ્યારે અભિનેત્રી મુનમુન દત્તા બબીતાજીનું પાત્ર ભજવી રહ્યા છે. શોની શરૂઆતથી બંનેની કેમેસ્ટ્રી પર લોકોનું ખાસ ધ્યાન કરે છે.

3/7Tarak Maheta

જેઠાલાલ ખાવાના ખૂબ શોખીન છે તેમનો પ્રિય ખોરાક જલેબી-ફાફડા છે અને તેમને દર રવિવારે સવારે નાસ્તામાં આ બંને વસ્તુઓ ખાય છે.

4/7Tarak Maheta 3

બબીતાજી ફિટનેસ ફ્રીક છે. તેઓ તેમના સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખે છે. શોમાં બતાવવામાં આવ્યું છે કે ફિટનેસ ખાતર, તે તેલયુક્ત અને મસાલેદાર ખોરાક ખાતી નથી.

5/7

શોમાં કોઈપણ કલાકારોનો મનપસંદ ફુડ બતાવામાં આવ્યું નથી પરંતુ વાસ્તવિક જીવનમાં તેઓને ઘણા ફુડ ખાવાનું પસંદ કરે છે અને તે તેમનું મનપસંદ ફુડ છે. થોડા સમય પહેલા મુનમુન દત્તા ફિલ્મ નિર્માતા ફરાહ ખાનના રસોઈ વ્લોગનો ભાગ હતી.

6/7

તેણીએ ખુલાસો કર્યો કે બસંતી પુલાવ ખાવાનું ખૂબ ગમે છે. તેણીએ એમ પણ કહ્યું કે આ પુલાવ મસાલેદાર ગ્રેવી સાથે પીરસવામાં આવે છે. બંગાળમાં લોકો બસંતી પુલાવ ખૂબ જ શોખથી ખાય છે. ત્યાંના લોકો ખાસ પ્રસંગોએ પણ આ પુલાવ બનાવે છે.

7/7

મુનમુન દત્તા પણ બંગાળની છે અને તે આ પુલાવ ખૂબ જ શોખથી ખાય છે. મુનમુન દત્તાનું વતન કોલકાતા છે પરંતુ તે મુંબઈમાં રહે છે. તેણીએ 2004માં ટીવી શો 'હમ સબ બારાતી' થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

Gallery Ads