VIROSH Wedding Photos : પતિ-પત્ની બન્યા રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા, લગ્નના ફોટો આવ્યા સામે

સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીના હિટ કપલ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના લગ્ન થઈ ગયા છે. બંને હવે લગ્નના ફેરા ફરીને 7 જન્મ માટેના બંધનમાં બંધાયા છે. 26 ફેબ્રુઆરીએ ઉદયપુરના લગ્ઝુરિયસ રિસોર્ટમાં તેમના લગ્ન થયા છે.

રશ્મિકાએ ફોટો કર્યા પોસ્ટ

1/7Rashmika Mandanna, Vijay Deverakonda (7)

સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીના હિટ કપલ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના લગ્ન થઈ ગયા છે. બંને હવે લગ્નના ફેરા ફરીને 7 જન્મ માટેના બંધનમાં બંધાયા છે. 26 ફેબ્રુઆરીએ ઉદયપુરના લગ્ઝુરિયસ રિસોર્ટમાં તેમના લગ્ન થયા છે.

2/7Rashmika Mandanna, Vijay Deverakonda (6)

સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીના હિટ કપલ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના લગ્ન થઈ ગયા છે. બંને હવે લગ્નના ફેરા ફરીને 7 જન્મ માટેના બંધનમાં બંધાયા છે. 26 ફેબ્રુઆરીએ ઉદયપુરના લગ્ઝુરિયસ રિસોર્ટમાં તેમના લગ્ન થયા છે.

3/7Rashmika Mandanna, Vijay Deverakonda (5)

વિજય દેવરકોંડાના કલ્ચરને ધ્યાનમાં રાખીને તેલુગુ રીત-રીવાજથી લગ્ન કરવામાં આવ્યા છે. સાંજના સમયે રશ્મિકાના કોડવા રિવાજથી ફેરા ફરવામાં આવ્યા છે. કપલે ફેન્સ માટે સોશિયલ મીડિયા પર લગ્નના ફોટો પોસ્ટ કર્યા છે.

4/7Rashmika Mandanna, Vijay Deverakonda (4)

સોશિયલ મીડિયા પર ફેન્સ કપલને લગ્નની શુભેચ્છાઓ આપી રહ્યા છે. વરરાજા અને કન્યાના ફોટો પરથી નજર હટાવવી મુશ્કેલી બની રહી છે. તેમની જોડીને ફેન્સે પરફેક્ટ ગણાવી છે.

5/7Rashmika Mandanna, Vijay Deverakonda (3)

દુલ્હન બનેલી રશ્મિકા મંદાના આ કપડામાં એકદમ સુંદર લાગી રહી છે, અભિનેત્રીએ ફોટો પોસ્ટ કરીને લખ્યું કે મળો મારા પતિ વિજયને.

6/7Rashmika Mandanna, Vijay Deverakonda (2)

બીજી તરફ વિજય દેવરકોંડાએ લખ્યું કે એક દિવસ મેં રશ્મિકાને એટલી યાદ કરી અને લાગ્યું કે જો તે સાથે હોત તો દિવસ વધુ સુંદર બની શકતો, ભોજન વધુ સ્વાદિષ્ટ લાગતું, વર્કઆઉટ સજા નહીં પણ મજેદાર લાગતું અને જ્યાં જ્યાં હોત ત્યાં જ ઘર જેવી શાંતિ મળી હોત. તેથી તેઓએ પોતાની સૌથી નજીકની મિત્રને જ પોતાની પત્ની બનાવી લીધી.

7/7Rashmika Mandanna, Vijay Deverakonda (1)

ઉલ્લેખનીય છે કે બે રીત-રીવાજથી અભિનેતા અને અભિનેત્રીએ લગ્ન કર્યા છે. 

Gallery Ads