Gandhinagar : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનનું કમલમ ખાતે ભવ્ય સ્વાગત, જુઓ Photos

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે વહેલી સવારે અમદાવાદ રિવરફ્રન્ટ અને અટલ બ્રીજની મુલાકાત લીધા બાદ હવે તેઓ ગાંધીનગર સ્થિત કમલમ ખાતે પહોંચ્યા છે.

CM-DyCM રહ્યા હાજર

1/6nibin navin at kamalam (1)

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે વહેલી સવારે અમદાવાદ રિવરફ્રન્ટ અને અટલ બ્રીજની મુલાકાત લીધા બાદ હવે તેઓ ગાંધીનગર સ્થિત કમલમ ખાતે પહોંચ્યા છે.

2/6nibin navin at kamalam (6)

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે વહેલી સવારે અમદાવાદ રિવરફ્રન્ટ અને અટલ બ્રીજની મુલાકાત લીધા બાદ હવે તેઓ ગાંધીનગર સ્થિત કમલમ ખાતે પહોંચ્યા છે.

3/6nibin navin at kamalam (5)

રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનનું શંખનાદ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. કાર્યકરો અને પદાધિકારીઓએ ઉષ્માભેર આવકાર આપ્યો છે.

4/6nibin navin at kamalam (4)

રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન પ્રદેશ પદાધિકારીઓ સાથે સંવાદ કરીને સંગઠન મજબૂત કરવાની દિશામાં માર્ગદર્શન આપ્યું, આ બેઠકમાં બી. એલ. સંતોષ, પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા જગદીશ વિશ્વકર્મા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા.

5/6nibin navin at kamalam (3)

આ સાથે જ કમલમમાં સોશિયલ મીડિયા ટીમ સાથે પણ વિશેષ બેઠક યોજી, જેમાં ડિજિટલ અભિયાનને વધુ અસરકારક બનાવવા મુદ્દે ચર્ચા કરાઈ.

6/6nibin navin at kamalam (2)

રાષ્ટ્રીય અધ્યક્ષે કાર્યકરોને ગ્રાઉન્ડ લેવલથી સંગઠન મજબૂત બનાવવાની અને ઘર-ઘર સુધી પાર્ટીનો સંદેશ પહોંચાડવાની અપીલ કરી છે.

Gallery Ads