યુપીના પ્રયાગરાજમાં ગંગા નદી બે કાંઠે વહી રહી છે. નદી તટના ઘાટો ડૂબી ગયા છે. નદી તટે આવેલી દુકાનો પણ ખાલી કરી દેવી પડી છે. દિવસ જાય તેમ પ્રયાગરાજ ખાતે ગંગા નદીનું જળસ્તર વધી રહ્યુ છે. પરિણામે નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થયા છે..લોકોના ઘરોમાં પણ પાણી ભરાઇ ગયા છે.





