અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલિકનાઓ કાલુપુર રેલવે સ્ટેશનની મુલાકાતે - પોલીસ કમિશ્નરશ્રીનાઓએ શહેર વિસ્તારના મુસાફર પરિવહન કેન્દ્રોની સુરક્ષા અંગે સંકલન બેઠક યોજ્યા બાદ, આજે જાતે કાલુપુર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી.

શહેર પોલીસ કમિશ્નરશ્રી જી.એસ. માલિકની કાલુપુર રેલવે સ્ટેશનની સુરક્ષા અંગે મુલાકાત

મુસાફરોને પડતી અગવડીઓને ધ્યાને લઈ ટ્રાફિક વ્યવસ્થા અને પાર્કિંગ માટે યોગ્ય આયોજનની ચર્ચા

શહેરના પરિવહન કેન્દ્રોની સુરક્ષા માટે સંકલન બેઠક બાદ કાલુપુર સ્ટેશનની સ્થિતિનું જાતે મૂલ્યાંકન

રેલવે અને શહેર પોલીસ અધિકારીઓ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓની હાજરી

સરસપુર તરફ વિકસતા રેલવે સ્ટેશન વિસ્તારમાં ભવિષ્યના ટ્રાફિક લોડને ધ્યાનમાં રાખી આયોજન

નિવારાત્મક પગલાં અમલમાં મૂકવા માટે રેલવે સ્ટેશન આસપાસના રસ્તાઓની પણ મુલાકાત

લોકોને તકલીફ ન પડે તે માટેની સુવિધાઓ ઉભી કરવામાં આવે તેવી લોકોને આશા