Pm Modi નો અમદાવાદમાં ભવ્ય રોડ શો, વડાપ્રધાનને આવકારવા હજારો લોકો રોડ શો માં ઉમટી પડ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવ્યાં છે. તેઓ બે દિવસ ગુજરાતમાં છે અને આજે સાંજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા જ રાજ્યના મંત્રીઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું અને ત્યારબાદ અમદાવાદના એરપોર્ટથી નિકોલ સુધી વડાપ્રધાનનો રોડ શો યોજાયો હતો જ્યાં વડાપ્રધાનને આવકારવા હજારો લોકોની ભીડ જામી હતી. વડાપ્રધાનને આવકારવા મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામા જનમેદની ઉમટી પડી હતી. જનતાએ નારા લગાવીને વડાપ્રધાનનું અભિવાદન કર્યું હતું તો પીએમએ પણ લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું

[[$ad]]
[[$googlead]]

[[$alsoread]]
  • Follow us on:

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે

1/8pm modi an ahmedabad

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવ્યાં છે. તેઓ બે દિવસ ગુજરાતમાં છે અને આજે સાંજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા જ રાજ્યના મંત્રીઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું અને ત્યારબાદ અમદાવાદના એરપોર્ટથી નિકોલ સુધી વડાપ્રધાનનો રોડ શો યોજાયો હતો જ્યાં વડાપ્રધાનને આવકારવા હજારો લોકોની ભીડ જામી હતી. વડાપ્રધાનને આવકારવા મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામા જનમેદની ઉમટી પડી હતી. જનતાએ નારા લગાવીને વડાપ્રધાનનું અભિવાદન કર્યું હતું તો પીએમએ પણ લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું

2/8pm modi

વડાપ્રધાન મોદી અમદાવાદ પહોંચી ગયા છે અને એરપોર્ટથી નિકોલના સભા સ્થળ સુધીનો વડાપ્રધાને રોડ-શો યોજ્યો

3/8pm modi

હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ સભા સ્થળ સુધી વડાપ્રધાનનો રોડ શો યોજાયો હતો

4/8pm modi

વડાપ્રધાનને નિહાળવા અને તેમનું સ્વાગત કરવા લોકોમાં ભારે થનગનાટ જોવા મળ્યો હતો,.અમદાવાદના એરપોર્ટથી નિકોલ સુધી વડાપ્રધાનનો રોડ શો યોજાયો

5/8pm modi

વડાપ્રધાન મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું , જનતાએ નારા લગાવીને વડાપ્રધાનનું અભિવાદન કર્યું હતું તો પીએમએ પણ લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું

6/8pm modi

વડાપ્રધાનને આવકારવા લોકોની ભીડ જામી , વડાપ્રધાન મોદીના રોડ શોના રૂટ પર ઓપરેશન સિંદૂરના ફોટા લાગ્યા છે

7/8pm modi

વડાપ્રધાનને આવકારવા માટે હજારો લોકો રોડ શોમાં ઉપસ્થિત રહ્યા, વડાપ્રધાનને આવકારવા હજારો લોકોની ભીડ જામી

8/8pm modi

વડાપ્રધાનને આવકારવા મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામા જનમેદની ઉમટી પડી અમદાવાદમાં વડાપ્રધાનનું ઉત્સાહ સાથે સ્વાગત કરવામાં આવ્યુ છે. સ્વદેશી અપનાવીશ’ના પોસ્ટર સાથે લોકો જોવા મળ્યા

Gallery Ads