અમરેલીના બગસરામાં જનતાનું ખાડાપુરો અભિયાન, ચેમ્બર ઓફ કોમર્સ અને લોકોએ મળી ખાડા પૂર્યા

અમરેલી જિલ્લાના બગસરામાં નગરપાલિકા દ્વારા ખાડા પુરવાની કામગીરી નહિ કરતા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ખાડા પુરવાની કામગીરી શ્રીફળ વધેરી કરવામાં આવી છે.

પાલિકાએ ના પૂર્યા ખાડા

1/6અમરેલી ખાડા

અમરેલી જિલ્લાના બગસરામાં નગરપાલિકા દ્વારા ખાડા પુરવાની કામગીરી નહિ કરતા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ખાડા પુરવાની કામગીરી શ્રીફળ વધેરી કરવામાં આવી છે, બગસરામાં નગરપાલિકા છે અને 7 વોર્ડ છે અને 28 સભ્યો છે જેમાં ભાજપના 22 સભ્યો છે જેમાં ભાજપની સતા છે અને છેલ્લા ઘણા સમય થયા મુખ્ય માર્ગોમાં ખાડાનું રાજ થઈ ગયું છે જેમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવેલ જેમાં નગરપાલિકા દ્વારા કોઈપણ કામગીરી કરવામાં આવેલ નથી.


2/6અમરેલીમાં ખાડા પૂર્યા સ્થાનિકોએ

બગસરામાં નગરપાલિકા છે અને 7 વોર્ડ છે અને 28 સભ્યો છે જેમાં ભાજપના 22 સભ્યો છે જેમાં ભાજપની સતા છે અને છેલ્લા ઘણા સમય થયા મુખ્ય માર્ગોમાં ખાડાનું રાજ થઈ ગયું છે

3/6અમરેલીમાં ખાડા પૂર્યા સ્થાનિકોએ

અમરેલી જિલ્લાના બગસરામાં નગરપાલિકા દ્વારા ખાડા પુરવાની કામગીરી નહિ કરતા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ખાડા પુરવાની કામગીરી શ્રીફળ વધેરી કરવામાં આવી છે

4/6અમરેલીમાં ખાડા પૂર્યા સ્થાનિકોએ

સ્થાનિકોનો પાલિકા સામે આરોપ છે કે, ટેકસ લેવામાં આવે છે પણ રોડ પરના ખાડા પૂરવામાં આવતા નથી અને વાહનોને નુકસાન થાય છે

5/6અમરેલીમાં ખાડા પૂર્યા સ્થાનિકોએ

બગસરામાં તમામ રોડ ઉપર મસમોટા ખાડા છે જેમાં રાહદારીઓને તેમજ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે

6/6અમરેલીમાં ખાડા પૂર્યા સ્થાનિકોએ

ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો દ્વારા આ મુખ્ય માર્ગના ખાડા શ્રીફળ વધેરી અને પૂજન કરી અને કામગીરી શરૂ કરેલ

Gallery Ads