Banaskantha News : ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા, CM ભૂપેન્દ્ર પટેલે થરાદના નાગલા ગામની સ્થિતિનો તાગ મેળવ્યો

મુખ્યમંત્રીએ લોકોની મુશ્કેલીઓ સાંભળી અને આ સમસ્યાના નિરાકરણ માટે યોગ્ય યોજનાઓ અને પગલાંઓ લેવા માટે આશ્વાસન આપ્યું.

મુખ્યમંત્રીએ પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી

1/6Banaskantha Bhupendra Patel

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં થરાદ તાલુકાના પૂરથી પ્રભાવિત નાગલા અને ખાનપૂર ગામોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, તેમણે સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ કર્યો અને વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અંગે ચર્ચા કરી. મુખ્યમંત્રીએ લોકોની મુશ્કેલીઓ સાંભળી અને આ સમસ્યાના નિરાકરણ માટે યોગ્ય યોજનાઓ અને પગલાંઓ લેવા માટે આશ્વાસન આપ્યું.


2/6Banaskantha CM Bhupendra Patel

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે થરાદના નાગલા ગામની મુલાકાત લીધી.

3/6Banaskantha CM Bhupendra Patel

નાગલા અને ખાનપૂર ગામના લોકો સાથે સંવાદ કર્યો.

4/6Banaskantha CM Bhupendra Patel

વર્ષા દરમ્યાન થતા પાણી ભરાવાના કાયમી ઉકેલ માટે ચર્ચા કરવામાં આવી.

5/6Banaskantha CM Bhupendra Patel

મુખ્યમંત્રીએ સ્થાનિક લોકોની સમસ્યાઓ સાંભળી અને યોગ્ય નિરાકરણ અંગે આશ્વાસન આપ્યું.

6/6Banaskantha CM Bhupendra Patel

પાણીના નિકાલ માટે શક્ય યોજનાઓ અને પગલાંઓ પર વિચારણા થઈ.

Gallery Ads