ભાવનગરના કોળીયાકના સમુદ્રતટે લોકમેળામાં લાખો ભાવિકો સમુદ્ર સ્નાન કરી નિષ્કલંક થશે

ભાવનગરના ઐતિહાસિક કોળીયાક નિષ્કલંક મહાદેવના સાનિધમાં આજે રાતથી પરંપરાગત ભગ ભાતીગળ લોકમેળો ભરાશે અને આવતીકાલે સવારે પવિત્ર સમુદ્ર સ્નાન સાથે મેળાનું સમાપન કરશે. આજે સાંજથી જ ભાવિકોનો પ્રવાહ કોળીયાક તરફ વહેવાની શરૂ થશે. સમુદ્ર તટે આખી રાત લોકમેળો જામશે. 

[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

અમાસનો મોટો મેળો

1/7ભાવનગર મેળો

ભાવનગરના ઐતિહાસિક કોળીયાક નિષ્કલંક મહાદેવના સાનિધમાં આજે રાતથી પરંપરાગત ભગ ભાતીગળ લોકમેળો ભરાશે અને આવતીકાલે સવારે પવિત્ર સમુદ્ર સ્નાન સાથે મેળાનું સમાપન કરશે. આજે સાંજથી જ ભાવિકોનો પ્રવાહ કોળીયાક તરફ વહેવાની શરૂ થશે. સમુદ્ર તટે આખી રાત લોકમેળો જામશે. 

2/7ભાવનગર મેળો

દર વર્ષે શ્રાવણ વદ ચૌદશે તથા ભાદરવી અમાસને દિવસે અહીં પરંપરાગત રીતે લોકમેળો યોજાય છે

3/7ભાવનગર મેળો

અહીં મંદિર પર છેલ્લા 125 વર્ષથી રાજવી પરિવાર દ્વારા ધજા ચડાવવામાં આવે છે

4/7ભાવનગર મેળો

હિંદુ ધર્મની માન્યતા અનુસાર મહાભારતના યુધ્ધ પછી પાંડવો અહીં આવ્યા હતા અને કોળિયાક ગામના સમુદ્ર કિનારે દેવાધિદેવ મહાદેવની સ્થાપના કરી હતી

5/7ભાવનગર મેળો

આ શિવલીંગ સમુદ્રમાં આવેલ હોવાથી માત્ર ઓટના સમયે જ તેના દર્શન થઇ શકે છે

6/7ભાવનગર મેળો

સમુદ્રની મધ્યે આવેલું હોવાથી નિષ્કલંક મહાદેવનાં દર્શન દરરોજ કોઈ ચોક્કસ સમય પૂરતાં જ મર્યાદિત બની જાય છે

7/7ભાવનગર મેળો

આ દિવસે મંદિરને બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે અને મંદિરના મુહૂર્ત પ્રમાણે ભાવિકો અને શ્રધ્ધાળુઓ સમુદ્રમાં સ્નાન કરે છે અને ત્યારબાદ ભગવાનના દર્શન તથા પૂજા - અર્ચના કરે છે

Gallery Ads