મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગાંધીનગરમાં ધોળેશ્વર મહાદેવના દર્શન કર્યા

શ્રાવણ માસ નિમિત્તે શિવ આરાધનાનું વિશેષ મહત્વ છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ધોળેશ્વર મહાદેવજીના દર્શન કરીને પોતાના દિવસના કામકાજની શરૂઆત કરી હતી.


[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

શિવ આરાધનાનું વિશેષ મહત્વ

1/7ધોળેશ્વર મહાદેવ મંદિર ગાંધીનગર

શ્રાવણ માસ નિમિત્તે શિવ આરાધનાનું વિશેષ મહત્વ છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ધોળેશ્વર મહાદેવજીના દર્શન કરીને પોતાના દિવસના કામકાજની શરૂઆત કરી હતી.

2/7WhatsApp Image 2025-07-28 at 12.18.11 PM.jpeg

મુખ્યમંત્રીએ દર્શનાર્થીઓનું અભિવાદન પણ ઝીલ્યું હતું

3/7WhatsApp Image 2025-07-28 at 12.18.11 PM (1).jpeg

ગાંધીનગરના મેયર મીરા બહેન પટેલે પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા

4/7WhatsApp Image 2025-07-28 at 12.18.11 PM (2).jpeg

મુખ્યમંત્રીએ દર્શન પૂજન કરીને સૌ નાગરિકોની શાંતિ, સુખાકારી અને રાજ્યની પ્રગતિ માટે પ્રાર્થના કરી

5/7WhatsApp Image 2025-07-28 at 12.18.12 PM.jpeg

ધોળેશ્વર મહાદેવના મહંત રામસ્વરૂપ પુરીજી સાથે મંદિર પરિસરમાં મુલાકાત કરી

6/7WhatsApp Image 2025-07-28 at 12.18.12 PM (1).jpeg

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ધોળેશ્વર મહાદેવના દર્શન કર્યા

7/7WhatsApp Image 2025-07-28 at 12.18.12 PM (2).jpeg

ગાંધીનગરમાં પૌરાણિક મંદિર ધોળેશ્વર મહાદેવ આવેલુ છે

Gallery Ads