[[$ad]]
[[$googlead]]
ગીરના જંગલની શોભા વધારતા અને આસપાસના લોકોના હૃદયમાં સ્થાન પામેલા સિંહબંધુ જય અને વીરુનું તાજેતરમાં આવસાન થતાં તેમના પ્રત્યે આદર અને પ્રેમ દર્શાવવા માટે એક ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. રાજ્યસભા સાંસદ અને જાણીતા સિંહપ્રેમી પરિમલ નથવાણી દ્વારા 7 ઓગસ્ટ 2025 ના રોજ એક હૃદયસ્પર્શી વીડિયો-ગીત 'જય-વીરુની જોડી' અને એક ડોક્યુમેન્ટરી 'જય-વીરુની ગાથા'નું લોકાર્પણ કરવામાં આવ્યું છે.





