ખેડાના માતરમાં કેનાલમાં ભંગાણ પડતા પાણીનો થયો વેડફાટ

ખેડાના માતરમાં કેનાલમાં ભંગાણ પડતા પાણીનો વેડફાટ થયો છે અને કેનાલમાં ગાબડું પડતા પાણી કેનાલમાં ફરી વળ્યું છે, સાથે સાથે ખેતરમાં તૈયાર થયેલા પાકને પણ નુકસાન થયું છે, કેનાલના નબળા બાંધકામની કામગીરીના કારણે આ ગાબડુ પડયુ હોવાની વાત સામે આવી છે, ડાંગરના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતને રડવાનો વારો આવ્યો છે.

[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

ખોડીયાર પુરા કેનાલમાં ભંગાણ પડ્યું

1/7કેનાલ ગાબડું

ખેડાના માતરમાં કેનાલમાં ભંગાણ પડતા પાણીનો વેડફાટ થયો છે અને કેનાલમાં ગાબડું પડતા પાણી કેનાલમાં ફરી વળ્યું છે, સાથે સાથે ખેતરમાં તૈયાર થયેલા પાકને પણ નુકસાન થયું છે, કેનાલના નબળા બાંધકામની કામગીરીના કારણે આ ગાબડુ પડયુ હોવાની વાત સામે આવી છે, ડાંગરના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતને રડવાનો વારો આવ્યો છે.

2/7કેનાલ ગાબડું

ખેડાના માતરમાં કેનાલમાં ભંગાણ પડતા પાણીનો થયો વેડફાટ, હજારો લીટર પાણી ખેતરમાં વહી ગયું

3/7કેનાલ ગાબડું

કેનાલમાં ગાબડું પડતા પાણી ખેતરમાં ફરી વળ્યા

4/7કેનાલ ગાબડું

1000થી વધુ વીઘા જમીનમાં પાણી ફરી વળ્યા

5/7કેનાલ ગાબડું

ડાંગરમાં પાણી ફરી વળતા ખેડૂતો ચિંતિત

6/7કેનાલ ગાબડું

સિંચાઇ વિભાગે મરામત ન કરતા ગાબડું પડ્યું હોવાનો ખેડૂતનો આક્ષેપ

7/7કેનાલ ગાબડું

સમગ્ર મામલે ખેડૂતોએ તંત્ર પર આક્ષેપ કર્યા અને રોષ ઠાલવ્યો

Gallery Ads